આચાર્યની ભરતી અંગે
શ્રી સી.ડી. પટેલ મહાવિદ્યા મંડળ સંચાલિત
શેઠ એચ.પી. આર્ટસ એન્ડ ટી.એસ.એમ. કોમર્સ કોલેજ, તલોદ (અનુદાનિત)
(હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન)
ભરતી અંગેની મહત્વની વિગતો :
- જગ્યાનું નામ : આચાર્ય (Principal)
- એન.ઓ.સી. પત્ર ક્રમાંક : ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર પત્ર ક્રમાંક કવટ/ISC-8/આ.ભરતી/2026/12189-90 (તા. 19-09-2026)
- જાહેરાત પ્રસિદ્ધ તારીખ : 08/10/2026 (ગુરૂવાર)
- અરજી કરવાની મુદત : જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૫ (પંદર) દિવસની અંદર સ્પીડ પોસ્ટ / RPAD દ્વારા
- અરજી મોકલવાનું સરનામું : પ્રમુખશ્રી, શ્રી સી.ડી. પટેલ મહાવિદ્યા મંડળ, તલોદ, C/o શેઠ એચ.પી. આર્ટસ એન્ડ ટી.એસ.એમ. કોમર્સ કોલેજ, તલોદ, તા. તલોદ, જિ. સાબરકાંઠા - 383215
The Indian Express
Date: 08/10/2026
ગુજરાત સમાચાર (Gujarat Samachar)
તારીખ: 08/10/2026
સંદેશ (Sandesh)
તારીખ: 08/10/2026
નવગુજરાત સમય (Navgujarat Samay)
તારીખ: 08/10/2026